અમરેલી ના ધારીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં લાગી આગ..
બંધ રહેણાંકી મકાનમાં આગ લાગતા કોઈ જાનહાનિ નહિ..
જૂના બાંધકામ વાળા રહેણાંકી મકાનમાં આગ લાગતાં મચી અફડાતફડી..
સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોચ્યું ગ્રામ પંચાયત દ્વારા ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ..