Rare Indian Banknotes: वर्ष 1918માં મુંબઈથી માલસામાન લઈને લંડન જવા નીકળેલી શિપ ડૂબી ગઈ હતી. આ શિપમાંથી ફક્ત બે નોટો જ મળી આવી હતી. આ દુર્લભ રૂ. 10ની નોટોની જોડીની આગામી બુધવારે લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસમાં હરાજી થવાની છે. આ નોટ લગભગ 3 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. એસએસ શિરાલા નામના જહાજમાંથી આ નોટો મળી આવી હતી. બેંક ઓફ ઈંગ્લેન્ડે સોશિયલ મીડિયામાં ગત અઠવાડિયે 1918ના જહાજ ભંગાણનો ઉલ્લેખ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰ্ম সংস্কৃতি দাঙি ধৰা মাজুলীৰ নিলোৎপল পামেগাম
কৰ্ম সংস্কৃতি দাঙি ধৰা মাজুলীৰ নিলোৎপল পামেগাম
खोडसाळपणाने शेतात पाणी सोडल्याने शेतकऱ्यांचा आत्मदहनाचा इशारा
खोडसाळपणाने शेतात पाणी सोडल्याने शेतकऱ्यांचा आत्मदहनाचा इशारा
केरल के एर्णाकुलम में एक साथ 19 छात्र नोरोवायरस से संक्रमित
केरल में नोरोवायरस के बढ़ते मामलों ने राज्य सरकार को चिंता में डाल दिया है. पहले तो सिर्फ दो ही...
બનાસકાંઠા જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
બનાસકાંઠા જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
चिपळूण पोलिस ठाण्यात शिवसैनिकांचा राडा, राणेंविरोधात गुन्हा दाखल करण्याची मागणी
चिपळूण : शिवसेना नेते भास्कर जाधव यांच्या चिपळूण येथील घरावर हल्ल्याचा प्रयत्न झाल्याप्रकरणी...