સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આથી જિલ્લા અને તાલુકા મથકોએ લોકઅદાલત યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવનાર છે.ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું છે. આથી તા.9-12-2023ના રોજ જિલ્લા અને તાલુકામથકોએ આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રિકસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો વગેરે હાથ પર લેવાશે.આથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરપર્સન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એસ.ગઢવી તથા ફુલટાઇમ સેક્રેટરી ચીફ જ્યુડીમેજિસ્ટ્રેટ ડી.ડી.શાહે તમામ પક્ષકારોને જણાવાયું છે કે નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ પરિવાર દ્ધારા ઉજવાણી
#buletinindia #gujarat #surendranagar
મુખ્યમંત્રી દ્વારા કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
મુખ્યમંત્રી દ્વારા કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગત અઠવાડિયે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ૧૫મો વાર્ષિક 'બ્લેડર એક્સસ્ટ્રોફી
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગત અઠવાડિયે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ૧૫મો વાર્ષિક 'બ્લેડર એક્સસ્ટ્રોફી
अरविंद केजरीवाल ने ED-CBI को घेरा, बोले- कोई शराब घोटाला हुआ ही नहीं
दिल्ली में हुए कथित शराब घोटाले की आंच लगातार आम आदमी पार्टी नेताओं पर पड़ रही है. इसी कड़ी में...
સીએમ એકનાથ શિંદેના ઘરે ‘વર્ષા’માં બિરાજમાન ભગવાન શ્રી ગણેશ, ઢોલ-નગારાં સાથે બાપ્પાનું સ્વાગત કરે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન...