ઇન્ડિયન રેડ સોસાયટી દાહોદ ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, નીર વોટર સપ્લાય ના સૌજન્યથી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) મફત ઠંડા આર ઓ પાણીની સગવડ આ કાળજાળ ગરમીમાં બસ સ્ટેન્ડમાં આવતા અને બહાર જતા મુસાફરો માટે તેમજ દાહોદ ની જનતા માટે બસ સ્ટેન્ડની બહાર સવારે 10:30 થી 5 કલાક દરમિયાન વ્યવસ્થા ઉભી કરવામાં આવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા સાખાના ખજાનચી કમલેશ લીમ્બાચીયા જણાવે છે કે અઠવાડિયા સુધી હીટ વેવ બચવા માટે કામ વગર બહાર નીકળવું નહીં, સુતરાવ ઢીલા કપડાં પહેરવા, સૂર્યપ્રકાશ થી બચવા માટે ટોપી પહેરવી, બહારનો ખોરાક ખાવાનું ટાળો ,ઠંડી તાસીર વાળો ખોરાક લેવો જોઈએ, સતત પાણી પીતા રહેવું , સરકારશ્રી દ્વારા જારી દિશા નિર્દેશોનું પાલન કરીએ જેવા થોડાક તકેદારીના પગલાં લેવા જોઈએ આ પ્રસંગે બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર સહ મંત્રી સાબીર શેખ રજનીભાઈ મોઢિયા નરેશભાઈ ચાવડા દિગંબર જૈન સમાજના પ્રમુખ કાલિદાસભાઈ સુધીરભાઈ તલાટી નિઝામ ભાઈ વગેરે સભ્ય ઉપસ્થિત રહી તથા ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતા પાણીની જળ સેવા એક મહિના સુધી રાખવામાં આવશે આ ઠંડા પાણીની સેવા લોકો માટે આશીર્વાદ આશીર્વાદ રૂપ બની રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસ ખડેપગે
રાજસ્થાન તરફથી આવતા વાહનોની તપાસણી
ડીસા
યાત્રાધામ અંબાજીથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલ છાપરી...
Prime Minister Narendra Modi unveils the statue of Netaji Subhash Chandra Bose at India Gate, Delhi on 9th September 2022.
Prime Minister Narendra Modi unveils the statue of Netaji Subhash Chandra Bose at India gate in...
कल योगी शिक्षक ने 12 वर्षीय छात्र को बेरहमी से पीटा 4 घंटे से खून में लटपट छात्र तड़पता रहा।
पन्ना।
कल योगी शिक्षक की करतूत 12 वर्षीय छात्रा को बेरहमी से पिता।
4 घंटे खून से लखपत...
પોરબંદર ના ભાવેશ્વર મંદિર ખાતે 650 થી વધુ બાળાઓ દ્વારા ગરબાના માધ્યમ થી માતાજી ની આરાધના
પોરબંદર ના ભાવેશ્વર મંદિર ખાતે 650 થી વધુ બાળાઓ દ્વારા ગરબાના માધ્યમ થી માતાજી ની આરાધના