હર ઘર તિરંગા યાત્રા ખડસલી જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ગ્રામ પંચાયત સરપંચ શ્રી શિલ્પાબેન માલાણી આશા વર્કર ક્રિષ્નાબેન દાણીધારીયા તેમજ આંગણવાડી કાર્યકર સુમિત્રાબેન મકવાણા રેખાબેન ત્રિવેદી અને મકવાણા વર્ષા બેન તેમજ મકવાણા હર્ષાબેન ઘેર ઘેર જઈ અને તિરંગા વિતરણ કરવામાં આવેલ આ તકે લોકશાળા ખડસલીના પ્રવીણભાઈ પટેલ તેમજ વેટનરી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કુણાલ બદાણી ડોક્ટર સુમન ત્રિવેદી ડોક્ટર કિશોર પોરડીયા તેમજ હરેશભાઈ વાઘ ભુદરભાઈ મકવાણા તેમજ ત્રિવેદી નૈમિશ તેમજ ઘનશ્યામભાઈ ગોંડલીયા તેમજ લોકશાળા ખડસલીના વિદ્યાર્થીઓ તેમજ ખડસલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વેટનરી કોલેજના વિદ્યાર્થી દ્વારા રેલી કાઢવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નો પણ ગામના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા

દિલીપ વાઘેલા. વિજપડી /સાવરકુંડલા