ભાવનગર શહેરના બોરતળાવના કાંઠે મફતનગરમા રહેતી 5 યુવતીઓ તળાવના કાંઠે કપડાં ધોવા ગઈ હતી દરમ્યાન એક યુવતી અકસ્માતે ડુબવા લિગતા તેને બચાવવા પડેલી અન્ય ચાર યુવતીઓ એ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું આ પાંચેય યુવતીઓ ઉંડા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી દરમ્યાન એક યુવતીને સ્થાનિકોએ બચાવી બહાર કાઢી હતી જયારે ચાર યુવતીઓ ડૂબી જતા ફાયરબ્રિગેડના જવાનોએ ચારેય યુવતીના મૃતદેહ બહાર કાઢી ડી-ડીવીઝન પોલીસે સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે શ્રમજીવી પરીવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಎಫ್.ಕೆ.ಸಿಸಿ.ಐ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಹಿಳಾ ದಿನ ಆಚರಣೆ, ನಗರ ಮತ್ತು ಗ್ರಾಮೀಣ ಮಹಿಳಾ ಉದ್ಯಮಿಗಳ ಸಮಾಗಮ' ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 15, 2025
ಬೆಂಗಳೂರಿನ ಎಫ್.ಕೆ.ಸಿ.ಸಿ.ಐ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಹಿಳಾ ದಿನ ಆಚರಣೆ,...
চৰাইদেউ জিলাৰ সোণাৰি সমলয় গোষ্ঠীৰ সভাকক্ষত কবিতাৰ মহাসন্মিলন চৰাইদেউ জিলা সমিতিৰ উদ্যোগত
চৰাইদেউ জিলাৰ সোণাৰি সমলয় গোষ্ঠীৰ সভাকক্ষত কবিতাৰ মহাসন্মিলন চৰাইদেউ জিলা সমিতিৰ উদ্যোগত
গোগামুখ - ঢকুৱাখনা - মাজুলী সংযোগী ৰাজ্যিক ঘাইপথ উপৰে বাগৰিছে পানী | চিন্তিত ঢকুৱাখনাবাসী
গোগামুখ - ঢকুৱাখনা - মাজুলী সংযোগী ৰাজ্যিক ঘাইপথ উপৰে বাগৰিছে পানী | || চিন্তিত ঢকুৱাখনাবাসী
Honda की गाड़ियों पर 73 हजार रुपये तक का बंपर डिस्काउंट पाने का मौका, सबसे ज्यादा बिकने वाली City भी शामिल
अगर आप इन कार को खरीदना चाहते हैं तो आपके पास लंबा समय नहीं है। ये ऑफर 30 सितंबर तक वैलिड...
જાફરાબાદ મરીન પો.સ્ટે.નાં પ્રોહીબીશનનાં ગુન્હામાં પકડવાનો બાકી લીસ્ટેડ પ્રોહી બુટલેગરને જાફરાબાદ નાં રોહીસા ગામેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી .
ગુન્હાની વિગત : -
ગઇ તા .૨૦ / ૧૦ / ૨૦૨૨ નાં રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીની ટીમ દ્વારા જાફરાબાદ...