કુંભરવાડી ની કૃષક અભ્યુદય વિદ્યામંદિર ની વિદ્યાર્થિની પટેલ હીર કમલેશ કુમાર ધોરણ 10 ના જાહેર થયેલ પરિણામ મા 600 માંથી 567 ગુણ મેળવી A+ગ્રેડ મેળવી 99.21 પી આર સાથે કુંભરવાડી સ્કૂલ અને કેન્દ્ર મા પ્રથમ ક્રમાંક મેળવી ગામ વિસ્તાર સાથે પટેલ સમાજ મા ગૌરવ પ્રાપ્ત કરેલ જે બદલ શાળા પરિવાર ના શિક્ષક ગણ અને મંડળ પ્રમુખ ,મંત્રી સહિત કમિટી સભ્યો અને સમાજ ગામ ના આગેવાનો વડીલો સહિત ના લોકોએ શુભેચ્છાઓ આપી હતી....