મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાંડવરા ગામે પહોંચતા ખાનગી હકીકત મળેલ કે સહદેવ મસિંહ ઉર્ફે સવુભા નાનભા પરમાર પાંડવરાવાળા પાંડવરા ગામે વેણાસર નામની સીમમાં આવેલ પોતાની વાડીમાં દેશી દારૂ બનાવવાનો આથો નાખી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરતા બાતમી આધારે પીએસઆઇ ડી ડી ચુડાસમા, એએસઆઈ હર્ષરાજસિંહ, સમરથસિંહ, પ્રદ્યુમનસિંહ સહિત સમગ્ર સ્ટાફ સાથે સ્થળ ઉપર જોતા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 5,200 કિ.રૂ.10,400 તથા દેશી દારૂ લીટર 5 કિ.રૂ.100 તથા દેશી દારૂ બનાવવાના સાધનો પતરાના બેરલ ટીપ નંગ 15 તથા પ્લાસ્ટિકના ટાંકા નંગ 4 અન્ય સહિત મળી કુલ રૂ.10,500 નો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવનાર ઈસમ સહદેવસિંહ ઉર્ફે સવુભા નાનભા પરમાર વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદમાં પ્રથમ વખત એક સાથે ૧૯ રોડ અંદાજિત 3.30 કરોડ જેટલી રકમના ખાતમુર્હુત
દાહોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તાર મા ૧૯ જેટલા C.C. Road ના ખાતમુહુર્ત કરવામા આવ્યા. આ...
OnePlus ने किया One Community Sale का एलान, स्मार्टफोन से लेकर वॉच और ईयरबड्स पर मिल रहा बंपर डिस्काउंट
वनप्लस ने अपने ग्राहकों के लिए One Community Sale का एलान किया है। इस सेल में ग्राहकों को वनप्लस...
रिंकूची क्यूटनेस पाहून चाहते झाले फिदा, पाहा हा व्हायरल व्हिडिओ... । Rinku Rajguru Video Viral
रिंकूची क्यूटनेस पाहून चाहते झाले फिदा, पाहा हा व्हायरल व्हिडिओ... । Rinku Rajguru Video Viral
CJI DY Chandrachud ने Supreme Court में सुनवाई के दौरान वकील की किस बात पर लगा दी क्लास?
CJI DY Chandrachud ने Supreme Court में सुनवाई के दौरान वकील की किस बात पर लगा दी क्लास?