હાલ મા લોકસભા ચુંટણી પ્રચાર અભિયાન જોર શોર થી

૪૦૦ પાર  

રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિતિ માં ખેડબ્રહ્મા શહેર ના વોર્ડ 1 માં પરમાર સમાજ જોડે ની લોકસભા ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ 

જેમાં શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ બાપુ, ધ્રમેન્દ્રભાઈ મહેતા ,નિકુંજ રાવલ તેમજ સમાજ ના આગેવાનો હાજર રહ્યા