વડીયા તાલુકાના વાવડી રોડ ગામે હળદર તિરંગા આખા દેશ ગુજરાતમાં ચાલી રહેલા કાર્યક્રમમાં આજે ઉજવણી નિમિત્તે વાવડી રોડ ગામની પ્રાથમિક શાળામાં વીર વિકાસ ઠુંમરના વિદ્યાર્થીઓ રેલી કાઢેલ રેલીમાં વાવડી રોડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ ઠુંમર તેમજ ગામના આગેવાન બહેનો અને વિદ્યાર્થીઓ સાથે અમરેલી જિલ્લા અને જાતિ મોરચાના મંત્રી રવજીભાઈ બી ચૌહાણ પણ જોડાયા હતા તેરા ગામના હરેક ઘર તેમજ હોસ્પિટલ તેમજ સરકારી મિલકતો માં ઝંડા લહેરાવી દેશનું આનબાન શાન ગૌરવ વધારી ઉજવણી કરવામાં આવેલ હતી

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |