ડીસા તાલુકાના ભડથ ગામે 22 ગામનાં જાગીરદાર સમાજ ના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટી ના ડીસા તાલુકાના પ્રમુખશ્રી બહાદુરસિંહ વાઘેલા અને જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી બળવતસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મીટીંગ કરવામાં આવી આ પ્રસંગે 22 ગામના તમામ આગેવાનો - વડીલો, સરપંચ શ્રી, પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ ડેલિગેટશ્રીઓ, તથા યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવનારી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભારે મતદાન કરી જીતાડવા માટે પ્રમુખશ્રીએ આહવાન કર્યું હતું.