શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ 15 એપ્રિલ 2024 ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર શીતલબેન શશીકાંત ગાંધીના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ગાંધી દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પ્રયતકર કાનડીયા એસોસિયેટ પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ ના પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ સૌ કારોબારી સભ્યોએ, કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયનએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2025 Jeep Meridian हुई लॉन्च, ADAS के साथ मिले 70 से ज्यादा सेफ्टी फीचर्स, कीमत 24.99 लाख रुपये से शुरू
अमेरिकी एसयूवी निर्माता Jeep की ओर से अपने पोर्टफोलियो को लगातार अपडेट किया जा रहा है। कंपनी की...
"ৰুমিনেচনছ " শীৰ্ষক আলোচনীৰ উন্মোচন
গড়গাঁও কলেজ , শিমলুগুৰি, শিৱসাগৰ ৰ ইংৰাজী বিভাগৰ ‘ৰুমিনেচনছ’ শীৰ্ষক ছাত্ৰ আলোচনীখনৰ...
GAIL Share News: Open Interest में 11% का दिखा उछाल, FIIs ने आज शेयर में की खरीदारी? | CNBC Awaaz
GAIL Share News: Open Interest में 11% का दिखा उछाल, FIIs ने आज शेयर में की खरीदारी? | CNBC Awaaz