પોરબંદર જીલ્લામાં વાહન ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરતી પોરબંદર પોલીસ પોરબંદર જીલ્લામાં ટ્રાફીક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરીકો ટ્રાફીકનાં નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબનાઓની સુચના મુજબ વાહન ચેકીંગની ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર / ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકીંગ કરી પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ બ્લેક ફીલ્મના કેસ -૧ , ફેન્સી નંબર પ્લેટના કેસ -૧૦ , પીયુસીના કેસ -૩ , સેલફોનના કેસ -૪ , ત્રણ સવારી કેસ -૭ , સીલ્ટબેલ્ટના કેસ -૩ અન્યકેસ -૪ મળી કુલ પાવતી -૩૨ અને કુલ દંડ રૂપિયા -૧૨૦૦૦ / - કરવામાં આવેલ છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में अब फटाफट बन जाएंगे जमीनों के पट्टे, भजनलाल सरकार ने लिया ये बड़ा फैसला
नगरीय निकायों में अटके पट्टों के मामले में राज्य सरकार ने अब सख्ती दिखा दी है। जमीन के पट्टों से...
જળ શક્તિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના જળ સિંચનના કામોની સમીક્ષા
જળ શક્તિ અભિયાન અંતર્ગત કેન્દ્રના ટેકનિકલ ઓફિસર ડૉ.શક્તિ મુરુગને અમરેલીમાં સમીક્ષા બેઠક યોજી
---...
જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલ હરેકૃષ્ણ મંદિર ખાતે આઠમના તહેવાર નિમિત્તે ભગત ઘનશ્યામદાસે આપી માહિતી
જસદણના ચીતલીયા કુવા રોડ પર આવેલ હરેકૃષ્ણ મંદિર ખાતે આઠમના તહેવાર નિમિત્તે ભગત ઘનશ્યામદાસે આપી માહિતી
Vaginal Wash का इस्तेमाल करने से पहले जान लें क्या हैं इसके फायदे और नुकसान
वजाइना की गंध को दूर करने और उसे साफ रखने के लिए कई लोग सुगंधित पाउडर या साबुन का भी इस्तेमाल...
Car Under 20 Lakh: फैमिली के लिए बेस्ट ऑप्शन हैं ये गाड़ियां, स्टाइलिश लुक के साथ मिलता है दमदार इंजन
Car under 20 Lakh आपका बजट 20 लाख रुपये तक का है तो आज हम आप लोगों के लिए इस प्राइस रेंज में आने...