એલસીબીએ ચિત્રાલાખા ગામે રેડ કરી 36,750નો દારૂ પકડયો હતો. ગામના ગણપતભાઇ છનાભાલ અધારાએ પોતાના મકાનમાં વિદેશી દારૂ છુપાવેલો છે.તેવી બાતમીથી પોલીસે રેઇડ કરતા મકાનમાં દારૂની બોટલો અને બિયરના ટીન ખોખામાં ભરેલા મળી આવ્યા હતા.જેમાં ચિત્રાલાખા ગામનો ગણપતભાઇ છનાભાલ અધારા સ્થળ ઉપર હાજર નહિ મળ તા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન સહિત રૂ. 36,750નો દારૂ કબજે લીધો હતો. અને સાયલા પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો દાખલ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Speaker News: डिप्टी स्पीकर पद पर सहमति की कवायद, Rahul Gandhi का बड़ा बयान
Lok Sabha Speaker News: डिप्टी स्पीकर पद पर सहमति की कवायद, Rahul Gandhi का बड़ा बयान
અમદાવાદ ખાતે આવેલ સાબરમતી નદી ઉપર નો રિવરફ્રન્ટ પર અટલ ઓવર બ્રિજ નો ઉદ્ઘાટન 27મી ઓગસ્ટે ના રોજ થશે...
આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી 27મી ઓગસ્ટે અમદાવાદમાં 'અટલ બ્રિજ', રિવરફ્રન્ટની પૂર્વ...
Year Ahead 2023: कर्नाटक विधानसभा चुनाव से पहले जर्नादन रेड्डी ने बनाई नई पार्टी
कर्नाटक (Karnataka) के खनन घोटालों के केंद्र में रहे रेड्डी बंधुओं में से एक जर्नादन रेड्डी...
ડીસામાં હરાયા ઢોરોનો ત્રાંસ યથાવત.! બે આંખલાના ધીંગાણામાં આધેડ શ્રમજીવીને અડફેટેલેતા ગંભીર રીતે ઘાયલ
ડીસામાં હરાયા ઢોરોનો ત્રાંસ યથાવત.! બે આંખલાના ધીંગાણામાં આધેડ શ્રમજીવીને અડફેટેલેતા ગંભીર રીતે ઘાયલ
ऊर्जा राज्यमंत्री श्री हीरालाल नागर करेंगे ध्वजारोहण पुलिस परेड ग्राउंड पर होंगे विविध रंगारंग कार्यक्रम,
स्वतंत्रता दिवस समारोह 15 अगस्त को मनाया जाएगा। जिला स्तरीय मुख्य समारोह प्रातः 9 बजे से पुलिस...