કાલોલ નગર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરપાલસિંહ સિસોદિયા નુ બગોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હોવાની વિગતો જાણવા મળી છે. તેઓની કાર ને અક્સ્માત સર્જાયો હતો તેઓની સાથે બેઠેલા તેમનાં મિત્ર ઇજાગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળેલ છે.હરપાલસિંહ સિસોદિયા મુળ મહીસાગર જીલ્લાના ચૂથા ના મુવાડા ના વતની હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલમા રહેતા હતા કાલોલ મા દાદાભાઈ ના હુલામણા નામે ઓળખાતા હતા. કાલોલ નગર ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર અને ખુબ મળતાવડા સ્વભાવને કારણે યુવાઓ મા લોકપ્રીય બન્યા હતા તેઓ કાલોલ નગર યુવા મોરચા ના પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા સેવાકીય અને ધાર્મીક પ્રવૃતિઓ મા હંમેશા આગળ પડતા હતા. તેઓના અચાનક અવસાન ને કારણે કાલોલ યુવા મોરચા સહિત ભાજપ મંડળ અને સમગ્ર પાર્ટી ના કાર્યકરો મા ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાલોલ શહેર મહામંત્રી સહિત યુવા મોરચા કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા છે. ધટના સ્થળે થી કાર્યકરો ના જણાવ્યા મુજબ પાણી ની ટેન્કર રોડ પર ઊભી રહીને પાણીનો છંટકાવ કરી રહી હતી તે સમયે હરપાલસિંહ ની કાર ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નશાની હાલતમાં કાર ચલાવનાર ઝડપાયો
નશાની હાલતમાં કાર ચલાવનાર ઝડપાયો
SU30 MKI की मारक क्षमता से पस्त होंगे चीन और पाकिस्तान, भारत 240 सुखोई में लगाने जा रहा है AL-31FP Aero Engines,
हिन्दुस्तान एयरोनाटिक्स लिमिटेड (HAL) के साथ सुखोई-30 MKI विमानों के लिए 240 एएल- 31 एफपी एयरो...
प्रदूषण बोर्ड के 50 वर्ष पूरे होने पर आयोजित हुई ZLD कप क्रिकेट प्रतियोगिता विमल सनराइजर्स की टीम ने जीता फाइनल मुकाबला
प्रतियोगिता में उधमियों को पर्यावरण को संरक्षित करने की दिलाई शपथ
बालोतरा- जिले में...
5000 साल पुरानी Mummy के एक्स-रे से क्या पता चला? | Otzi the Iceman | Tarikh E554
5000 साल पुरानी Mummy के एक्स-रे से क्या पता चला? | Otzi the Iceman | Tarikh E554
ધ્રાંગધ્રામાં ઠેર વરસાદી પાણી ભરાયા પ્રી મોનસુન કામગીરીના લીરેલીરા
ધ્રાંગધ્રામાં ઠેર વરસાદી પાણી ભરાયા પ્રી મોનસુન કામગીરીના લીરેલીરા