અમરેલી ના ચિતલ રોડ પર આવેલ ગુરુકૃપા નગર સોસયટીમાં માં હાલ લમ્પી રોગ થી પીડાતી ગાયો પાછળ સોસાયટી ના લોકો સાથે મળી ગાયો ની પાછળ બધા લોકો સાથે મળી ને દીપ નું આયોજન કરેલ અહી સોસાયટી ના નામી અનામી લોકો એ પોતાનો સમય આપીયો હતો. આપણે આના પર થી શીખ મળે છે કે આપડે પણ ગાયો ની પાછળ પણ આવુ કઈક કરવું જોઈએ

વિપુલ મકવાણા અમરેલી