કંકાપુરા જિલ્લા પંચાયત ની પેજ સમિતિ ની યાદી ૧૦૦% પૂર્ણ કરી અને આણંદ જિલ્લા ભાજપ નવીન કાર્યાલય માટે રૂ. ૧૧૧૦૦૦ નો ચેક આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ ને અર્પણ કરવામાં આવ્યો તે પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી,આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીરવભાઈ અમીન,આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મયુરભાઈ સુથાર,બોરસદ તાલુકા ભાજપ પ્રભારી શ્રી સુનીલભાઈ શાહ, આણંદ જિલ્લા પંચાયત ના મહીલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રી રીટાબેન અશોકભાઈ પટેલ, કિશાન મોરચાના પુર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ મગનભાઈ પટેલ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ શ્રી બોરસદ તાલુકાના અશોકભાઈ ઠાકોર અલારસા, સૈજપુર તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ સોલંકી હાજર રહ્યા.
રીપોટર રાજેશ સોલંકી આણંદ