જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી શહેરમાં ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા યોજાય આદરણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે ગામડેથી લઈને મોટા મોટા નગરોમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અમરેલી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ એમને પ્રેરણા આપે છે પહોળી સંખ્યામાં સૌ યાત્રામાં સહભાગી બની રહ્યા છે તિરંગો એ આપણા સૌનું ગૌરવ છે તિરંગા ના સન્માનમાં આયોજિત આ યાત્રા લોકોને આપણો ભવ્ય વારસો યાદ કરે છે આ તો કે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા સારી યુદ્ધ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા પૂર્વ ધારાસભ્ય વી વી વઘાસિયા કાળુભાઈ વિરાણી પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર મંડળ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા ભરતભાઈ મકવાણા સહિત બોડી સંખ્યામાં નગરજનો કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા