આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને પેટલાદ શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મીલેટરી ફોર્સના જવાનો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના સરદાર ચોક, કાલકા ગેટ, કલાલ પીપળ, ચબુતરી, દેવકુવા, ટાવર, ચાવડી બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે પેટલાદ ડીવાયએસપી પી.કે. દિયોરા, પેટલાદ શહેર પીઆઇ કે.ડી. બ્રહ્મભટ્ટ સાથે પોલીસ જવાનો અને મિલેટ્રી ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সমূহ অসমবাসীলৈ গান্ধী জয়ন্তী শুভেচ্ছা জ্ঞাপন মৰাণ সমষ্টিৰ বিধায়ক চক্ৰধৰ গগৈৰ
সমূহ অসমবাসীলৈ গান্ধী জয়ন্তী শুভেচ্ছা জ্ঞাপন মৰাণ সমষ্টিৰ বিধায়ক চক্ৰধৰ গগৈৰ
Breaking News: एक्ट्रेस Tamannaah Bhatia से ED ने की पूछताछ, मनी लॉन्ड्रिंग केस में दर्ज हुआ बयान
Breaking News: एक्ट्रेस Tamannaah Bhatia से ED ने की पूछताछ, मनी लॉन्ड्रिंग केस में दर्ज हुआ बयान
ડીસામાં મામલતદારે NFSA યોજનામાંથી નામ પાછું ખેંચવા અપિલ કરી
રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ મારફતે વિતરણ કરવામાં આવતું અનાજ આર્થિક સદ્ધરતા ધરાવતા અનેક કાર્ડ...
ભાવેશ રાવલ ફાઉન્ડેશન ના ભાવેશભાઈ રાવલ, તેમનો પરિવાર તેમજ ટીમ દ્વારા એક અનોખી રીતે "" દિપાવલી પર્વ "" ની કરી ઉજવણી...... !!!!!!!
મહેમદાવાદ ખાતે ""ભાવેશ રાવલ ફાઉન્ડેશન "" ના ભાવેશભાઈ રાવલ સાથે તેમનો પરિવાર તેમજ ફાઉન્ડેશન ટીમ સૌ...
"অভিনব থিয়েটাৰ" ৰ শিশুনাট কৰ্মশালা...
"অভিনব থিয়েটাৰ" ৰ শিশুনাট কৰ্মশালা...