આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને પેટલાદ શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મીલેટરી ફોર્સના જવાનો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના સરદાર ચોક, કાલકા ગેટ, કલાલ પીપળ, ચબુતરી, દેવકુવા, ટાવર, ચાવડી બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે પેટલાદ ડીવાયએસપી પી.કે. દિયોરા, પેટલાદ શહેર પીઆઇ કે.ડી. બ્રહ્મભટ્ટ સાથે પોલીસ જવાનો અને મિલેટ્રી ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मतदार ओळखपत्रासोबत आधार लिंक प्रक्रिया सुरू
भारत निवडणूक आयोगाच्या निर्देशानुसार मतदारांचे मतदार ओळखपत्रासोबत आधार लिंकींग करण्याची...
লাচিত দিৱসৰ উপলক্ষে মৰাণ ৰাজহ চক্ৰৰ কাৰ্যালয়ত অনুষ্ঠিত হ'ল সাংস্কৃতিক অনুষ্ঠান
লাচিত দিৱসৰ উপলক্ষে মৰাণ ৰাজহ চক্ৰৰ কাৰ্যালয়ত অনুষ্ঠিত হ'ল সাংস্কৃতিক অনুষ্ঠান
તાપી જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ ડોલવણ તાલુકામાં વરસાદ
તાપી જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાના વ્યારા વાલોડ સોનગઢ ડોલવણ તાલુકામાં વરસાદ
Ind Vs Aus 2nd ODI: भारतीय क्रिकेट टीम ने Australia 99 रनों से हराकर जीता दूसरा मैच। Indian Team
Ind Vs Aus 2nd ODI: भारतीय क्रिकेट टीम ने Australia 99 रनों से हराकर जीता दूसरा मैच। Indian Team