અમદાવાદમાં વાહનચાલકો માટે રાહતનો નિર્ણય

ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે

બપોરે 12થી 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે

વધુ ટ્રાફિકવાળા સિગ્નલની ચેઈનનો સમય ઘટાડાશે

ADVERTISING 
Click For Shop Now