પાટડી તાલુકાના બજાણા પાસે આવેલા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા ટ્રેલર પાછળ કાર ઘુસી જતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પાટડી સરકારી હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર માટે પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર ગઇકાલે પાટડી તાલુકાના બજાણા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે જઈ રહેલી વર્ના ગાડી ટ્રેલર પાછળ ઘુસી જવાથી ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોને ઇજા અને 1 વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. અને હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.આ અકસ્માતની ઘટનાની જાણ થતા બજાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પામેલા ચારેય શખ્સો રાધનપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બજાણા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની વધુ તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Turkey History: Erdogan का Ottoman ख्वाब क्या तुर्की को Global Power बना देगा? (BBC Hindi)
Turkey History: Erdogan का Ottoman ख्वाब क्या तुर्की को Global Power बना देगा? (BBC Hindi)
মঙলদৈৰ সাংসদ দিলীপ শইকীয়াক তুলাধুনা BTCৰ প্ৰাক্তন উপাধ্যক্ষ নেৰচন বড়োৰ #news24update #news #views
মঙলদৈৰ সাংসদ দিলীপ শইকীয়াক তুলাধুনা BTCৰ প্ৰাক্তন উপাধ্যক্ষ নেৰচন বড়োৰ #news24update #news #views
आम आदमी पार्टीच्या वतीने अभिवादन
आम आदमी पार्टी बीड जिल्ह्याच्या वतीने आज राष्ट्रपिता महात्मा गांधी यांच्या पुतळ्यास माल्ल्यावर पण...