સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને ધંધાના કામે રૂ।,20,000 હાથ ઉછીના આપેલ જેની ઉઘરાણી કરતા પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણે તા.1-11-21ના રોજનો રૂ।,00,000નો આઈ.ડી.બી.આઈ બેંક સુરેન્દ્રનગર શાખાનો ચેક આપેલ જે ચેક પરત થતા મીતેશભાઈએ પ્રદિપ અમરશીભાઈ ચૌહાણ સામે સુરેન્દ્રનગર કોર્ટમાં ફો.કેશ નં.3701/21 દાખલ કરેલ જેનો ચુકાદો ફર્સ્ટ કવાસ જયુ.મેજીસ્કેટ શ્રી શર્મા મેડમે આજરોજ આપતા આ પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી વકીલ રાજેશ એ આચાર્ય તથા રવિ આર આચાર્ય રોકાયેલા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এইবাৰ সোপাধৰা নহয় মাজনিশা গহপুৰত ওলাইছে মূৰ কটা মানুহ
গহপুৰত এইবাৰ সোপাধৰা নহয়;মাজনিশা মূৰ কটা মানুহ ওলাইছে।গহপুৰ ৰাঙলীয়াল নপমুৱাত নিশা ঘৰৰ খিৰিকীয়েদি...
*મહુવા શહેર અનૂ તાલુકામાં ગણપતિ મહોત્સવ ને લઈ આજે ગણપતિ બાપ્પા યાત્રા અને વિસર્જન કરવામાં
*મહુવા શહેર અનૂ તાલુકામાં ગણપતિ મહોત્સવ ને લઈ આજે ગણપતિ બાપ્પા યાત્રા અને વિસર્જન કરવામાં
गर्मियों में जमकर उठाते हैं AC की ठंडी हवा का मजा, तो इन समस्यओं का शिकार बना सकता है एयर कंडीशनर
अप्रैल की महीना आते ही गर्मी (Summer Season) का सितम शुरू हो गया है। ऐसे में तेजी गर्मी से राहत...
બાલાસિનોરમાં જે.સી.આઇ બાલાસિનોર અને જેકે સિમેન્ટ દ્વારા રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩ યોજાઇ.
આજરોજ બાલાસિનોર નગરમાં રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩નુ ભવ્ય આયોજન જેસીઆઇ અને જેકે સિમેન્ટ દ્વારા...