બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી.જી.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મુકેશભાઈ પરમાર કાનસિંહ સહિતની ટીમ ગઈકાલે ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અગાઉ વાહન ચોરીઓમાં પકડાયેલ હિતેશકુમાર સોનારામ માળી રહે રખેવાળ પ્રેસ પાસે ચંદ્રલોક રોડ ડીસા વાળો મળી આવતા તેની કડક પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે આજથી દોઢેક માસ પહેલા મહેસાણા પાલનપુર થી મહેસાણા બ્રીજની નીચે આવેલ સોસાયટીની ગલીમાં પાર્ક કરેલ ઈકો ગાડી નં. GJ-02-DM-0681 ની ચોરી કરી હતી જેથી આ ઈક્કો ચોરી બાબતે પોલીસ દ્વારા તપાસ કરાવતા મહેસાણા “બી” ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૬૦૪પર૪૦૧૪૭/૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી હિતેશ સોનારામ માળી રહે રખેવાળ પ્રસ પાસે ચંદ્રલોક રોડ ડીસા વાળાની અટકાયત કરી વધુ તપાસ માટે આરોપીને ડીસા દક્ષિણ પોલીસને સોંપવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SURENDRANAGAR // વાવાઝોડું શમી ગયા બાદ પણ 70 કલાકથી વીજળી ન મળતા ઉદ્યોગકારો પરેશાન..
સૌરાષ્ટ્રનો સૌથી મોટો સુરેન્દ્રનગર જિલ્લા નો થાન સિરામિક ઝોન 70 કલાક થી લાઈટ વગરનો પડ્યો છે,...
लॉन्च से कुछ दिनों पहले सामने आई नए Nothing Ear की जानकारी, यहां जानें सारी जरूरी डिटेल
Nothing जल्द ही अपने कस्टमर्स के लिए नए ईयरबड्स लाने की तैयारी में है। ये डिवाइस 18 अप्रैल को...
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગણતા નજીક નીલ ગાયના પગ કાપી નાખવાની ઘટનાનો વીડિયો થયો વાયરલ...
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગણતા નજીક નીલ ગાયના પગ કાપી નાખવાની ઘટનાનો વીડિયો થયો વાયરલ...
સિહોર શહેરમાં સન્માન સમારોહ યોજાયો
સિહોર ખાતે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ મોઢ મહિલા સમાજના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતીની ભવ્ય ઉજવણી થઈ...
বেজেৰাত প্ৰত্যুষৰ উদ্যোগত বিনামূলীয়া চকু চিকিৎসা শিৱিৰ সম্পন্ন
স্বেচ্ছাসেৱী সংগঠন 'প্ৰত্যুষ'ৰ উদ্যোগত আজি বৃহস্পতিবাৰে ৩৭ তম নেত্ৰদান পষেক উপলক্ষে এটি...