બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી.જી.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મુકેશભાઈ પરમાર કાનસિંહ સહિતની ટીમ ગઈકાલે ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અગાઉ વાહન ચોરીઓમાં પકડાયેલ હિતેશકુમાર સોનારામ માળી રહે રખેવાળ પ્રેસ પાસે ચંદ્રલોક રોડ ડીસા વાળો મળી આવતા તેની કડક પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે આજથી દોઢેક માસ પહેલા મહેસાણા પાલનપુર થી મહેસાણા બ્રીજની નીચે આવેલ સોસાયટીની ગલીમાં પાર્ક કરેલ ઈકો ગાડી નં. GJ-02-DM-0681 ની ચોરી કરી હતી જેથી આ ઈક્કો ચોરી બાબતે પોલીસ દ્વારા તપાસ કરાવતા મહેસાણા “બી” ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૬૦૪પર૪૦૧૪૭/૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી હિતેશ સોનારામ માળી રહે રખેવાળ પ્રસ પાસે ચંદ્રલોક રોડ ડીસા વાળાની અટકાયત કરી વધુ તપાસ માટે આરોપીને ડીસા દક્ષિણ પોલીસને સોંપવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आबूरोड क्षेत्र मे गर्मी की दस्तक क़े साथ ही पहाड़ियों पर आग लगने का सिलसिला शुरू हो गया।
आबूरोड क्षेत्र मे गर्मी की दस्तक क़े साथ ही पहाड़ियों पर आग लगने का सिलसिला शुरू हो गया।
Lok Sabha Elections 2024: चुनाव से पहले बंगाल में झड़प शुरू, TMC- BJP कार्यकर्ता भिड़े | Aaj Tak
Lok Sabha Elections 2024: चुनाव से पहले बंगाल में झड़प शुरू, TMC- BJP कार्यकर्ता भिड़े | Aaj Tak
सीज हुई 85 हजार की दवाएँ मेडिकल स्टोर पर छापा।
सीज हुई 85 हजार की दवाएँ मेडिकल स्टोर पर छापा। जनपद जौनपुर में,नारकोटिक्स दवाओं की बिक्री रोकने...
Bjp Candidate: Karshanbhai Solanki, મધ્યસ્થ કાર્યાલય Ex DyCm Nitinbhai patel કર્યું ઉદ્દઘટન| Dpnews
Bjp Candidate: Karshanbhai Solanki, મધ્યસ્થ કાર્યાલય Ex DyCm Nitinbhai patel કર્યું ઉદ્દઘટન| Dpnews