વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા દીપીકાબેન રવજીભાઇ ચાવડા તેમજ અન્ય યુવતીઓ સુરેન્દ્રનગરની એક કંપનીમા ફરજ બજાવી ઇકો કારમાં પોતાના ઘર તરફ જઇ રહ્યાં હતાં. ખોડુ રૂપાવટી રોડ પર કાર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક રોઝ અચાનક કારની આડે ઉતરતા કારના ચાલક રવીભાઇ ઘનશ્યામભાઇ ટીંબલે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રસ્તાની સાઇડમાં આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર દીપીકાબેન ચાવડા, મિત્તલબેન પ્રવિણભાઇ ચાવડા, સીમાબેન બાબુભાઇ ચાવડા અને કારના ચાલક રવિભાઇ ટીંબલને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત યુવતીઓના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનમાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जेल से निकलकर स्पर्धा में कास्य पदक लौटी खिलाड़ी प्रणिता सुतिया का मोरान में अभिनंदन
जेल से निकलकर स्पर्धा में कास्य पदक लौटी खिलाड़ी प्रणिता सुतिया का मोरान में अभिनंदन ।
Coronavirus News: देश में फिर लौटने लगा Corona, Jaisalmer से सामने आए नए Variant JN.1 के 2 मामले
Coronavirus News: देश में फिर लौटने लगा Corona, Jaisalmer से सामने आए नए Variant JN.1 के 2 मामले
Arvind Kejriwal Arrest News: आज कोर्ट में बड़ा खुलासा करेंगे CM Kejriwal, पत्नी ने किया है दावा
Arvind Kejriwal Arrest News: आज कोर्ट में बड़ा खुलासा करेंगे CM Kejriwal, पत्नी ने किया है दावा
ರಾಜ್ಯದ ಮತದಾರರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಬೆಂಬಲಿಸಬೇಕು - ಎಸ್. ಎಲ್. ಉದಯ್ ಶಂಕರ್
#congress #kpcc #candidates #support
ರಾಜ್ಯದ ಮತದಾರರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ...