લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં 7 મે ના રોજ ચૂંટણીનું મતદાન થશે. જેને લઈને શાંતિપૂર્ણ મતદાન થાય કોઈપણ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તેવા ઉમદા હેતુથી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં cisf ની ટુકડી સાથે તેમજ પોલીસ ટુકડી સાથે ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્માપીએસઆઇ એવી જોશીના નિર્દેશન હેઠળ ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેશન વિસ્તારથી આ પોલીસ જવાનો તેમજ સી આઈ એસ એફ ના જવાનો સાથે બ્રહ્માજી ચોક થઈ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર થઈ. ખેડબ્રહ્મા શહેરના બજારો ના વિવિધ માર્ગો પર આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન બજારમાં પણ રાખવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Political Crisis: Nitish Kumar के जाने पर क्यों खुश हैं I.N.D.I.A. गठबंधन के कई नेता? BJP |
Bihar Political Crisis: Nitish Kumar के जाने पर क्यों खुश हैं I.N.D.I.A. गठबंधन के कई नेता? BJP |
Heavy Rain in Himachal Pradesh Live: शिमला के शिव मंदिर में फंसे 30 श्रद्धालु; घटनास्थल का जायजा लेने पहुंचे CM सुखविंदर सिंह सुक्खू
Heavy Rain in Himachal Pradesh Live Updates: हिमाचल प्रदेश में भारी बारिश की वजह से कई इलाकों में...
ખંભાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામનવમી પર્વે ભવ્ય શોભાયાત્રા..
ખંભાત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામ નવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં...