લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં 7 મે ના રોજ ચૂંટણીનું મતદાન થશે. જેને લઈને શાંતિપૂર્ણ મતદાન થાય કોઈપણ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તેવા ઉમદા હેતુથી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં cisf ની ટુકડી સાથે તેમજ પોલીસ ટુકડી સાથે ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્માપીએસઆઇ એવી જોશીના નિર્દેશન હેઠળ ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેશન વિસ્તારથી આ પોલીસ જવાનો તેમજ સી આઈ એસ એફ ના જવાનો સાથે બ્રહ્માજી ચોક થઈ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર થઈ. ખેડબ્રહ્મા શહેરના બજારો ના વિવિધ માર્ગો પર આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન બજારમાં પણ રાખવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોશ્યલ સાઈડનો ઉપયોગ કરી ગુમ થયેલ માતા-પુત્રને શોધ્યા I
#buletinindia #gujarat #junagadh
શ્રી વિ ડી નગદીયા હાઈસ્કૂલ ખાતે ૭૬ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં વિ ડી નગદીયા હાઈસ્કૂલના ઉપક્રમે ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી...
पुलिस थाना धोरीमना की ऑपरेशन भौकाल के तहत बड़ी कार्यवाही, ट्रक मे परिवहन करते भारी मात्रा मे 6 क्विंटल 60 किलो 900 ग्राम अवैध डोडा पोस्त बरामद करने मे सफलता, परिवहन मे प्रयुक्त ट्रक जब्त,दो गिरफ्तार
पुलिस थाना धोरीमना की ऑपरेशन भौकाल के तहत बड़ी कार्यवाही
ट्रक मे परिवहन करते भारी मात्रा मे 6...
Tiger 3: Trailer से तगड़ा निकला टाइगर इज बैक
Tiger 3: Trailer से तगड़ा निकला टाइगर इज बैक
અમિત શાહે સાણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
#buletinindia #gujarat #amitshah