પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालुका धर्माबाद
*श्रावण मास निमित्ताने समराळा गावामध्ये श्री संप्रदायाचे वतीने ऐक दिवसीय अखंड पारायण सोहळा येथे संपन्न करण्यात आला.*
अनंत विभूषित जगद्गुरु नरेंद्राचार्यजी महाराज, परमपूज्य कानिफनाथ महाराज नानिजधाम...
વડીયા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા રેલી નીકળી શહેરની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા ની રેલી યોજાઇ
વડીયા શહેરમાં આજરોજ ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઇ હતી સમગ્ર વિગતથી જો વાત કરવામાં આવે તો આજે...
ખંભાત નવાપુરા પ્રા.શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલને રાજ્યપાલ, મુખ્યમંત્રી હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત.
ખંભાત તાલુકાના ઉંદેલ તાબેના નવાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે વિશેષ...
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી ચોરાયેલા બાઈક સાથે યુવાન ઝડપી પડતી પોલીસ
સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશને પાર્ક કરેલા બાઈકની ચોરી ચિંતાજનક રીતે વધતી હતી. ત્યારે રેલવે...
રાજકોટમાં રહેતા રાજુલાના શખસ ભરત મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફત જાલીનોટો ઘૂસાડી
સમગ્ર મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને જાલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર...