લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AMBAJI/સરકારી અધિકારીઓ ની સેવાભાવના
સરકારી અધિકારીઓની સેવાભાવનાઃ
હડાદ રોડ પર પદયાત્રીને ટક્કર વાગતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી...
90:10 Fundings Demanded By Gaurav Gogoi For Railways Projects
Assam and other northeastern states are in need of Rail Over Bridge/Road Under Bridge (ROB/RUB)...
હાથબ ગામેથી નશો કરેલ હાલતમાં 4 શખ્સો ઝડપાયા
હાથબ ગામેથી નશો કરેલ હાલતમાં 4 શખ્સો ઝડપાયા