આગામી લોકસભાની 2024 ની ચૂંટણીને લઇ બનાસકાંઠા પોલીસ જિલ્લા પોલીસવળા અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી અને એલસીબીના પીઆઇ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના મિલનદાસ સાધુ કાનસિંહ. જોરસિંહ. વિક્રમભાઈ સહિતની ટીમ મંગળવારે પાંથાવાડા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના ખીમત ગામે એક શખ્સ દારૂ બિયર નું વેચાણ કરે છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ખીમત ગામના કમલેશસિંહ કિર્તુભા સોલંકી ના રહેણાંક ઘરે રેડ કરતા ઘરની બાજુમાં ખેતર માંથી દારૂ બિયરની 532 બોટલો મળી આવી હતી પોલીસે 61,000 થી વધુ નો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી કમલેશસિંહ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના કયા ગામના ગામજનો દ્વારા મતદાન બહિષ્કાર ની ચીમકી આપવામાં આવી?શા માટે?જુઓ
તળાજાના કયા ગામના ગામજનો દ્વારા મતદાન બહિષ્કાર ની ચીમકી આપવામાં આવી?શા માટે?જુઓ
पूर्वोत्तर राज्यों में भूमि अधिग्रहण को लेकर नितिन गडकरी ने दी चेतावनी, बंद हो सकती है ये परियोजनाएं
गुवाहाटी। केंद्रीय सड़क परिवहन मंत्री नितिन गडकरी (Nitin Gadkari) ने मंगलवार को कहा कि पिछले...
राजस्थान से बाहर पायलट ने झोंकी ताकत, 4 जून के बाद राजस्थान में बदलेंगे समीकरण?
राजस्थान में मतदान खत्म हुए करीब 1 महीने का समय बीत चुका है. लेकिन राजस्थान के नेता अभी भी चुनाव...
আলফা (স্বাঃ)ৰ বিত্ত সম্পাদক জীৱন মৰাণৰ মৃত্যু
নিষিদ্ধ ঘোষিত সংগঠন আলফা (স্বাঃ)ৰ বিত্ত সম্পাদক জীৱন মৰাণৰ মৃত্যু। সন্ধিয়া ৮.৪৫ বজাত গুৱাহাটীত...