લીંબડી સેવા સદનમાં ઈ-ધારા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા યુવકની બાઈકને કાર ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા તાલુકા સેવા સદન ખાતે ઈ-ધારા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 26 વર્ષિય અજયભાઈ અંબારામભાઈ કાણોતરા બાઈક લઈને હાઈ-વે પર જઈ રહ્યા હતા.ત્યારે માર્કેટિંગ યાર્ડ નજીક પૂરઝડપે આવતી કાર ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. અજયભાઈ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. અજયનું સારવાર બાદ મોત નીપજ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડગામના જલોત્રા ખાતે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ભાવદર્શન સમારોહ યોજાયો..
વડગામના જલોત્રા ખાતે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ભાવદર્શન સમારોહ યોજાયો..
6000mAh बैटरी और 50MP कैमरा वाले Samsung के पॉपुलर फोन पर मिल रही डील, 9 हजार से कम में मिल रहा फोन
एक नया स्मार्टफोन खरीदने की तैयारी कर रहे हैं तो सैमसंग एक अच्छा ऑप्शन हो सकता है। सैमसंग के कई...
પાલીતાણા તળેટી ખાતે ચિલઝડપની ઘટના બની
પાલીતાણા તળેટી ખાતે ચિલઝડપની ઘટના બની
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
ગરબાડા ના મઢીફળિયા માં મકાનની દિવાલ ધરાશાય થતા રૂપિયા 3200 ની સહાય આપવામાં આવી.
ગરબાડા ના મઢીફળિયા માં મકાનની દિવાલ ધરાશાય થતા રૂપિયા 3200 ની સહાય આપવામાં આવી.