જીલ્લાના કોઇ પણ ગુન્હામાં નાસતા ફરતા હોય તેવા તમામ આરોપીઓને તાત્કાલીક શોધી પકડી કાયદાના બંધનમાં લઇ અસરકારક પરીણામ લક્ષી કાર્યવાહી કરવા વિગતવારની સૂચના માર્ગદર્શન કરતા, એલ.સી.બી. ટીમ દ્વારા સાયલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે ચોકકસ બાતમી હકીકત મેળવી સાયલા પો.સ્ટે.ના મુજબના ગુનાના કામેનો આરોપી વિક્રમભાઇ સ.ઓફ રેવાભાઇ નાગરભાઇ માથાસુરીયા (દેવી પુજક) ઉ.વ.34 ધંધો-મજુરી રહે-સાયલા ગોકુલનગર હાઇવે રોડ સર્કલ પાસે તા.સાયલા જી.સુરેન્દ્રનગર ગુનો કરી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય અને આજરોજ સાથલા ગોકુલનગર પાસે અહી રોડ ઉપરથી પસાર થવાનો હોય જે હકીકત આધારે, મજકુર ઉપરોક્ત ગુનાના કામે નાસતા ફરતા આરોપીને પકડી સી.આર.પી.સી.કલમ.મુજબ અટક કરી પ્રાથમીક પુછપરછ કરતા પોતે સદર ગુન્હો આચરી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા મજકુર આગળની કાર્યવાહી અર્થે સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીમાં એલ.સી.બી.સુરેન્દ્રનગરના પોલીસ 1/સી ઇન્સ્પેકટર બી.એલ. રાયજાદા તથા એ.એસ.આઇ. આર.જી.ઝાલા તથા પો.કોન્સ.ગોપાલસિંહ કનકસિંહ ઝાલા તથા પો.કોન્સ.કુલદીપભાઈ શાંતુભાઈ બોરીચા તથા કરશનભાઇ ભીમશીભાઇ લોહ તથા પો.કોન્સ મેહુલભાઈ બુધાભાઈ મકવાણા એ રીતેની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મારા પરિવારને બદનામ કરવાના ઇરાદાથી ખોટી રીતે કેસ કરાયો છે ભાજપના કોર્પોરેટર રાજુ દવે!#nikol#bjp #
ભાજપના કોર્પોરેટર પિતાએ ખુલાસો કર્યો રાજુ દવેએ જણાવ્યું હતું કે, ઓઢવમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા...
সোণতলীত চাঞ্চল্যকৰ ঘটনা; বিস্কুটৰ প্ৰলোভন দি দুটি শিশুক অপহৰণ
দক্ষিণ কামৰূপৰ সোণতলীত বিস্কুটৰ প্ৰলোভন দি দুটি শিশুক অপহৰণ কৰাৰ দৰে এক চাঞ্চল্যকৰ ঘটনা সংঘটিত...
Delhi Flood LIVE News: यमुना नदी के जलस्तर में बढ़ोतरी, 205 मीटर पर बह रहा पानी | Yamuna Water Level
Delhi Flood LIVE News: यमुना नदी के जलस्तर में बढ़ोतरी, 205 मीटर पर बह रहा पानी | Yamuna Water Level
महागाईची झळ कमी होऊ दे!; अंबादास दानवे यांचे गणरायाला साकडे
महागाईची झळ कमी होऊ दे!; अंबादास दानवे यांचे गणरायाला साकडे