શમાં ફરી એકવાર આશાંતિ ફેલાયા તેવા કૃત્ય થઇ રહ્યા છે કેટલાક લોકો શાંતિ ડહોળવા માટે તરકટ રચી રહ્યા છે. જેમાં ભારતની એકતા અંખડિતતા તોડવા માટે વિદેશી તાકાતો કામે લાગી છે. ફરી એકવાર કચ્છમાં ફિલ્મને લઇ વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મના સંતે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણને લઇ કરેલા ટ્વીટ પર મળી અજાણ્યા શખ્સો દ્રારા માથું વાઢી નાંખવાની કચ્છના સંત યોગી એકનાથને ધમકી મળી છે જેમાં સલીમ અલી નામના ટ્વીટર હેન્ડલ પરથી યોગી એકનાથ સર કાપીને ફોટાના કાર્ટુનમાં દર્શાવ્યો છે
માથું વાઢીને ફોટા કાર્ટુન બનાવીને ધમકી આપી છે આં અંગે સંત એકનાથ યોગીએ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હજુ કયા વ્યકિત દ્રારા ટ્વીટ કરવામાં આવ્યુ છે તેની કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી પોલીસ દ્રારા વ્યકિત શોધી પડવા તપાસ ચક્રો ગતિમાન કર્યા છે