ધાનેરા ના દેઢા ગામે લગ્ન ના રસોડા દરમિયાન ગેસ નો બાટલો ફાટ્યો

ગેસ ની બોટલ ફાટતા 3 લોકો થયા ઇજાગસ્ત અને 1 નું મોત

રબારી સમાજ ના લગ્ન પ્રસંગે રસોયા રસોઈ બનાવતી વખતે બની ઘટના

બે મહિલા સાથે 1 પુરુષ થયો ઘાયલ જ્યારે 55 વર્ષીય કનું ભાઈ પ્રજાપતિ નું થયું મોત

ઘાયલ થયેલ 3 લોકો ને સારવાર અર્થે આયુસ હોસ્પિટલમાં સારવાર ચાલુ

લગ્ન પ્રસંગ માં ગેસ ની બોટલ ફાટતા 1 વ્યક્તિ નું મોત અને ઇજા ગ્રસ્ત થતા અરેરાટી નો માહોલ