ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gulabrao Patil यांचा Ravi Rana यांना इशारा, शब्द मागे घ्या पाटीलांचा राणांना सल्ला | Zee24taas
Gulabrao Patil यांचा Ravi Rana यांना इशारा, शब्द मागे घ्या पाटीलांचा राणांना सल्ला | Zee24taas
ભાજપના બે દિગ્ગજ નેતા શક્તિ પ્રદર્શન કરી અપક્ષ માં નોંધાવી ઉમેદવારી લેબજીજી ઠાકોર અને ભરત ધુખ
ભાજપના બે દિગ્ગજ નેતા શક્તિ પ્રદર્શન કરી અપક્ષ માં નોંધાવી ઉમેદવારી લેબજીજી ઠાકોર અને ભરત ધુખ
सोशल मीडिया पर अमानगंज की स्वच्छता"
सोशल मीडिया पर अमानगंज की स्वच्छता"
વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નામે બોલાવેલી બેઠકનો થયો ફિયાસ્કો, સાત સંસ્થાના જોડાવાના દાવા પોકળ
વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નામે બોલાવેલી બેઠકનો થયો ફિયાસ્કો, સાત સંસ્થાના જોડાવાના દાવા પોકળ