ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેરી માટી મેરા દેશ અંતર્ગત રાજપુરા વિસ્તારમાં કાર્યક્રમ..
મેરિ માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર ના રાજપુર વિસ્તારમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન...
દાંતીવાડામાં કાંકરેજના પાદરડીના દિયર-ભાભીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
કાંકરેજ તાલુકાના પાદરડી ગામના દિયર-ભાભી ગુરૂવારે સાંજે ઘરેથી બાઇક ઉપર નીકળી ગયા હતા. જેમણે...
Ashok Gehlot और Gajendra Singh Shekhawat के बीच सुलह हो गई! Rajasthan CM Oath की इस फोटो की चर्चा
Ashok Gehlot और Gajendra Singh Shekhawat के बीच सुलह हो गई! Rajasthan CM Oath की इस फोटो की चर्चा
Gandhinagar: Gujarat Police Department State Level Crime Conference In presence CM Bhupendra patel
Gandhinagar: Gujarat Police Department State Level Crime Conference In presence CM Bhupendra patel