લીંબડી તાલુકાના મુળ રાસકા ગામના અને હાલ ચુનારાવાડ વિસ્તારમાં શિવ-શક્તિ નગરમાં રહેતાં શીવાભાઈ રામસંગભાઈ ગાબુના ૩૫ વર્ષના પુત્ર હરેશભાઈ શીવાભાઈ ગાબુએ ગુરૂવારે સવારે તેના રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ તેના પિતાને થતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ એમ્બ્યૂલન્સ આવે તે પહેલા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ લીંબડી પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેની પગ સાથે બાંધેલી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં યુવાને તેની પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.પોલીસે વધુ તપાસ અર્થે યુવાનના પરિવારજનોને પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમનાં પુત્ર હરેશના લગ્ન નવેક વર્ષ પહેલાં મુળી તાલુકા જશાપર ગામે છાયાબેન સાથે થયા હતા.અને બે દિવસ પહેલા તે તેની સાથે બોલાચાલી કરીને તેના બનેવી સાથે જશાપર રીસામણે જતી રહી હતી. જ્યારે પોલીસે સુસાઈટ નોટના આઘારે આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હરેશના મુત્યુના સમાચાર સાંભળતાં પરિવારજનો સહિત આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેફેડ્રોનનો જથ્થો 51 ગ્રામ 200 મીલી ગ્રામ કિ.રૂ. 5,12,000/-
તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.6,19,500/-ના
મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી
અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ
કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ...
हेमंत सोरेन सरकार ने जीता विश्वास मत, 76 में से 45 मत मिले, विपक्ष ने किया बहिष्कार
झारखंड में हेमंत सोरेन के नेतृत्व वाली गठबंधन सरकार ने सोमवार को विधानसभा के एकदिवसीय विशेष सत्र...
শিৱসাগৰত বিধায়ক অখিল গগৈৰ নেতৃত্বত CAA বিৰোধী আন্দোলন
উজনি অসমত ক্ৰমান্বয়ে তীব্ৰতৰ হৈ পৰিছে কা বিৰোধী আন্দোলন আজি শিৱসাগৰৰ দ’লমুখ চাৰিআলিত "ৰাইজৰ...
પેટલાદ તેલના ડબ્બા આપવાનું કહી પૈસા પરત ના આપતા ફરિયાદ
પેટલાદ તેલના ડબ્બા આપવાનું કહી પૈસા પરત ના આપતા ફરિયાદ
Amol Kolhe Dhol Viral Video | अमोल कोल्हेंनी ढोल वाजवत, काठी मिरवत विसर्जन मिरवणुकीचा आनंद घेतला
Amol Kolhe Dhol Viral Video | अमोल कोल्हेंनी ढोल वाजवत, काठी मिरवत विसर्जन मिरवणुकीचा आनंद घेतला