રાજસ્થાનના આબુરોડ નો આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારૂની લાઈન ચલાવે છે જેમાં રાજસ્થાનમાંથી વીઆઈપી ગાડીઓમાં દારૂનો જથ્થો ભરાવી ગુજરાતના વિવિધ શહેરોમાં ઠલવે છે છેલ્લા એક મહિનાની અંદર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આંસુ અગ્રવાલ દારૂની લાઈનની પાંચથી વધુ ગાડીઓ ઝડપી પાડી છે ત્યારે શનિવારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગ માંથી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના સાચોર થી એક દારૂ ભરેલી ગાડી ધાનેરા ડીસા ના આખોલ ચાર રસ્તા થઈ થરા તરફ જવાની છે જેથી એસ.એમ.સી ની ટીમે આખોલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે બાદ એસ એમ સી ની ટીમે ડીસા તાલુકાના સમસેરપુરા જોરાપુરા રોડ ઉપર નકાબંધી કરી હતી તે દરમિયાન આ રોડ ઉપરથી આવી રહેલ ક્રેટા ગાડી નંબર જી જે 32 એએ 2728 આવતા તેને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો જો કે તેના ચાલકે ગાડી પાછી વાળી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તેના પીછો કરતા થોડી દૂર ગાડીમાંથી બે શખ્શો ગાડી માં થી ઉતરીને ભાગી ગયા હતા જ્યારે એસ.એમ.સી ની ટીમે ગાડીના ચાલકને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ગાડીમાં તપાસ કરતાં પાછળની સીટ અને ડીકી માંથી દારૂ તેમજ બિયરની 1600 બોટલો મળી આવી હતી. પોલીસે ગાડીના ચાલક વિકાસ ઉર્ફે બુદારામ ઝાલારામ વિશ્નોઇ રહે કબૂલી ગામ ધોરીમનના રાજસ્થાન વાળાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તે રાજસ્થાનના સાચોર થી ભરીને લાવ્યો હતો અને થરા પાસે એક શખ્સને આપવાનો હતો જ્યારે આ દારૂની લાઈન આબુરોડ નો આશિષ ઉર્ફે આશુ અગ્રવાલ ની હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો ગાડી મોબાઈલ ફોન સહિત કુલ 11 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી દારૂની લાઇન ચલાવનાર આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ગાડીમાંથી ફરાર થયેલ રાકેશ ઉર્ફે શંકર રત્નારામ બિશ્નોઇ ગણપત ગોદારા બિશ્નોઈ અને દારૂનો જથ્થો લેનાર સહિત કુલ સાત જણા સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે