સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गणपती बाप्पांना मोदक च का आवडतात? | Lord Ganesha Facts | Viral Goshti
गणपती बाप्पांना मोदक च का आवडतात? | Lord Ganesha Facts | Viral Goshti
गोवा के क्लब में गलत हरकत करने पर IPS ऑफिसर हुआ था सस्पेंड, अब 11 महीने बाद राष्ट्रपति मुर्मु ने रद्द किया निलंबन
IPS officer A Koan Suspended: गोवा में एक महिला टूरिस्ट के साथ कथित रूप से दुर्व्यवहार...
126 કિલો હેરોઈન કેસઃ અમૃતસરમાંથી ડ્રગ સ્મગલરની ધરપકડ, ગુજરાત ATS તપાસમાં હતી
ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પરથી હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયા બાદ પંજાબ પોલીસે ગુરુવારે...
ડીસા માર્કેટયાર્ડમાં ફરીથી ત્રણ દિવસનું મીની વેકેશન, રાજસ્થાન ચૂંટણી, રવિવાર અને કાર્તિકી પૂર્ણિમાને લઈ માર્કેટયાર્ડ બંધ રહેશે..
ડીસા માર્કેટયાર્ડમાં ફરીથી ત્રણ દિવસનું મીની વેકેશન, રાજસ્થાન ચૂંટણી, રવિવાર અને કાર્તિકી...
माना पोलीस स्टेशन येथे शांतता समिती सभा संपन्न
माना पोलीस स्टेशन येथे शांतता समिती सभा संपन्न