દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો... આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.તેમજ વિદાય લેતા બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે શ્રી તપસ્વી સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ પટેલ , તપસ્વી આર્ટ્સ કોલેજ ના આચાર્ય શામળભાઈ નાઈ, તપસ્વી નર્સિંગ કૉલેજ ના આચાર્ય રમેશભાઈ રાઠોડ ,, શાળા ના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,વાઘજીભાઈ જોશી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા..ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર પ્રગતિ ના આર્શીવાદ આપ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhor | झोळी करून, लोखंडी शिडीवरून प्रसुती झालेल्या महिलेचा तिच्या बाळासह प्रवास
Bhor | झोळी करून, लोखंडी शिडीवरून प्रसुती झालेल्या महिलेचा तिच्या बाळासह प्रवास
LIVEChandrayaan-3, India's third lunar exploration mission takes off from Sriharikota #chandrayaan3
LIVEChandrayaan-3, India's third lunar exploration mission takes off from Sriharikota #chandrayaan3
દાહોદમાં સૌપ્રથમ વખત રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
દાહોદમાં સૌપ્રથમ વખત રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો
મહુવા સુગરમિલમાં ઇથેનોલને ટેન્કરમાં લૉર્ડ કરતા સમયે આગ ભભૂકી ઉઠતા ઈમરજન્સી જાહેર.જાણો શું હકીકત.....
મહુવા સુગરમિલમાં ઇથેનોલને ટેન્કરમાં લૉર્ડ કરતા સમયે આગ ભભૂકી ઉઠતા ઈમરજન્સી જાહેર.જાણો શું હકીકત.....
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે સીલધા ગામમાં એક ઘર તૂટી પડ્યું હતું
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે સીલધા ગામમાં એક ઘર તૂટી પડ્યું હતું