સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિજયા દશમીના પર્વે આતંક પર વિજય@Sandesh News
વિજયા દશમીના પર્વે આતંક પર વિજય@Sandesh News
અમદાવાદમાં સર્જાઈ મોટી દુઘટર્ના: ગુજરાત યુનિવર્સિટી પાસે ૦૭ માં માળેથી લીફટ તૂટતાં 6 થી વઘુના મોત..
અમદાવાદમાં સર્જાઈ મોટી દુઘટર્ના: ગુજરાત યુનિવર્સિટી પાસે ૦૭ માં માળેથી લીફટ તૂટતાં 6 થી વઘુના મોત..
કેશોદ : જૂની પેન્શન યોજના શરૂ કરવા સરકારી કર્મીઓએ કર્યું આવું
કેશોદ : જૂની પેન્શન યોજના શરૂ કરવા સરકારી કર્મીઓએ કર્યું આવું
मनसेने आघाडी घेतली ! मोठी मोहीम, पुण्यातून झाली सुरवात | Raj Thackeray | MNS | Pune
मनसेने आघाडी घेतली ! मोठी मोहीम, पुण्यातून झाली सुरवात | Raj Thackeray | MNS | Pune
વેજલપુર પોલીસે પોકેટ કોપ અને ઈ-ગુજ કોપના ઉપયોગથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી લીધો
પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મિલ્કતો સબંધી ગુનોઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત...