માતાજી માં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે..

 ભાદરવી પૂનમના મેળાની શાનદાર શરૂઆત થઇ છે ત્યારે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક કે કંટાળ લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે..

 માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા આ દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગતા પણ રોકી શકતી નથી. આ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં પુરા જોમ-જુસ્સા સાથે અંબાજી તરફ ટ્રાઇસીકલ લઇને માતાજીના દર્શન માટે આગળ વધી રહ્યા છે..

 જેને જોઇને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે.