આવતીકાલે તા. 05.03.24 ના રોજ દાહોદ શહેરના ૧૧ કેવી એલ.આઇ.સી ફીડર*જજ કોલોની,એલ આઈ સી ઓફિસ ની પાસેનો , ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)તાલુકા પંચાયત પાસેનો,પોલીસ લાઈન, સિટી ગ્રાઉન્ડ રોડ, સિંધી સોસાયટી પંકજ સોસાયટી કાર્તિકેય સોસાયટી આદિવાસી સોસાયટી વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો* સવારના 08.00 કલાકથી 14.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટી કતારગામના કાર્યકર્તાઓની આવી મેહનત
કતારગામ વિધાનસભામાં સ્ટેંડી કેમ્પેઈન આમ આદમી પાર્ટી કતારગામના કાર્યકર્તાઓની આવી મેહનત જોઈ ભાજપ...
BHAVNAGAR : જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ વાંચનની ઉજવણી
#buletinindia #gujarat
Wolf Attack In Bahraich: सो रहा था बच्चा, आदमखोर भेड़िए ने किया हमला, फिर ऐसे बची जान | Aaj Tak
Wolf Attack In Bahraich: सो रहा था बच्चा, आदमखोर भेड़िए ने किया हमला, फिर ऐसे बची जान | Aaj Tak
ફ્રાન્સના ત્રણ રાફેલ વિમાન ભારતની ધરતી પર ઉતર્યા
ફ્રેન્ચ વાયુસેનાના ત્રણ રાફેલ વિમાન તમિલનાડુના સુલુરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર ઉતર્યા. 2018...
હાલોલની મસવાડ GIDC-2 ખાતે રૂરલ PI આર.એ.જાડેજા સહિત અનેક મહાનુભવોની હાજરીમાં મેગા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
હાલોલ ખાતે આવેલી મસવાડ જીઆઇડીસી-૨ માં આજરોજ મેગા વૃક્ષારોપણના કાર્યક્રમનું ભવ્ય આયોજન મસવાડ...