વિરપુર તાલુકાના ધોરાવાડા ચોકડી પાસે નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડનુ થોડા દિવસો અગાઉ ખેડુંતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું હતો ત્યારે આજરોજ નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડમા નવીન બનાવેલ ઈલેક્ટ્રીક વે-બ્રીજનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું આ ઉદધાટન સમારંભ કાર્યક્રમમાં એ.પી.એમ.સી ચેરમેન બાલુભાઈ પટેલ, સેક્રેટરી પ્રણવભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસિંહ પરમાર, તેમજ એ.પી.એમ.સી કમિટી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Majuli road accident
▪️যোৱা নিশা উজনী মাজুলী নয়াবজাৰৰ সমিপত সংঘটিত হ'য় এক ভয়াবহ পথ দুৰ্ঘটনা ! ...
સુખસર પો.સ્ટે. તથા દાહોદ રૂરલ પો.સ્ટે.ના વિવિધ ધાડ લુટના તથા પ્રોહીબીશનના ગુન્હાઓનો નાસતો ફરતો વોન્ટેટ આરોપીને ઝડપી પાડવામાં દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસને મળેલ સફળતા
વિવિધ ધાડ લુટના તથા પ્રોહીબીશનના ગુન્હાઓનો નાસતો ફરતો વોન્ટેટ આરોપીને ઝડપી પાડતી...
Delhi Fire: नरेला इंडस्ट्रियल एरिया में जूते बनाने वाली फैक्ट्री में लगी भीषण आग
दिल्ली के नरेला इंडस्ट्रियल एरिया में जूते बनाने वाली एक फैक्ट्री में बीती रात भीषण आग लग गई। आग...
जीत के रथ पर सवार,टीम इंडिया विजयी कप से सिर्फ एक कदम दूर
T20 वर्ल्ड कप सेमीफाइनल में भारत ने इंग्लैंड को धूल चटाई. 68 रन से बड़ी जीत दर्ज कर भारत ने फाइनल...
ડીસાના પાંચ ગામના રેતી ભરેલા વાહનો સામે કાર્યવાહી થાય તે માટે લોકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ડીસા તાલુકાના વાસણા, ગોળીયા, જૂનાડીસા, દશાનાવાસ અને લૂણપુર ગામના 100 થી વધુ લોકોએ નાયબ કલેકટરને...