છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની એકમાત્ર નામાંકિત સનરાઈઝ શાળામાં એન્યુઅલ ડે ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

        પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં 14માં વાર્ષિકોત્સવ "અભિવ્યક્તિ- 2024" ની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એ . એમ.પરમાર માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, છોટાઉદેપુર, શ્રી. જે.કે.પરમાર માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, છોટાઉદેપુર

શ્રી જજ સાહેબશ્રી માનનીય તરુણભાઈ શ્રીમાળી સર જેતપુર પાવી કોર્ટ ,

શ્રી અલ્પેશભાઈ ચંદ્રવદન શાહ મંત્રીશ્રી, પાવી જેતપુર કેળવણી મંડળ ,શ્રી રાજેશકુમાર એન. શાહ પ્રમુખશ્રી, સનરાઇઝ સ્કુલ ,

શ્રી સંજયભાઇ પી. શાહ ઉપપ્રમુખશ્રી, સનરાઇઝ સ્કુલ ,

 શ્રી કૌશિકકુમાર એન. શાહ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, સનરાઇઝ સ્કુલ ,

શ્રી પરેશકુમાર કે. શાહ મંત્રીશ્રી, સનરાઇઝ સ્કુલ 

શ્રી પ્રતિકકુમાર એચ. મિસ્ત્રી બીટ નિરીક્ષકશ્રી, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર,સનરાઇઝ સ્કુલ, આચાર્ય શ્રી સનરાઈઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ કૃણાલભાઈ શાહ અને સનરાઈઝ મિશ્ર પ્રાથમિક શાળા દામિનીબેન શાહ ઉપસ્થિત રહ્યા ને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો, સાથેજ સનરાઈઝ શાળાના ધોરણ -12ના વિદ્યાર્થીઓ તરફથી શાળાના મેનેજિંગ ડિરેકટર શ્રી કૌશિકકુમાર એન.શાહને 

મોમેન્ટમ આપવામાં આવી.

વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.( STUDENT OF THE YEAR 2023-24)  

1 પટેલ દેવ ભાવેશભાઈ (ધો - જુ. કેજી) સનરાઇઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ

2 ખત્રી નુરેન યુસુફભાઈ (ધો - 6) સનરાઇઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ

3 અંબાણી પ્રતીક કેતનભાઈ (ધો-1) સનરાઇઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ

4 મકવાણા અનેરી દેવજીભાઈ (ધો - ૧૦) સનરાઇઝ સેકંન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ

5 નાયકા લક્ષ્મી જેન્દુભાઈ ( ધો-૧૨) સનરાઇઝ સેકંન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ

6 રાઠવા યશ્વી હરીશભાઈ (જુ.કે.જી) સનરાઇઝ મિશ્ર પ્રાથમિક શાળા

7 રોહિત મીત હર્ષદભાઈ (ધો-૫) સનરાઇઝ મિશ્ર પ્રાથમિક શાળા

8 શાહ મિત્રા જીતેન્દ્ર (ધો-૭) સનરાઇઝ મિશ્ર પ્રાથમિક શાળા

સનરાઈઝ શાળાના આ 14માં વાર્ષિકોત્સવ જેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓની મહેનત ખરેખર આ પ્રોગ્રામમાં ચાંર ચાંદ લગાવી દીધા હતા. સાથે જ આ પ્રોગ્રામને ચુનારા વાલીશ્રીઓના પણ એક અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ ઉત્સાહાના કારણે આખો માહોલ સુદરમય બની ગયો હતો