તારાપુર ખાતે મોટી ચોકડી અને નાની ચોકડી વિસ્તારમા તંત્ર દ્વારા મંગળવારે સવારથી જ વિવિધ વિસ્તારોમાં દબાણ હટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી ચોકડી વિસ્તારમાં હાઇવે રસ્તા ઉપર દબાણમાં આવતા કેબિનો તથા પાકા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તારાપુર નાની ચોકડી વિસ્તારમાં રસ્તાના દબાણમાં આવતા કેબીનો સહિતના વિવિધ દબાણ હટાવવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. પેટલાદ ડીવાયએસપી પી.કે. દિયોરા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યો હતો. બપોર સુધી વિવિધ વિસ્તારોમાં કાચા પાકા દબાણો તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો, તો આપ તો લીલા તોરણીએ જાશે : અમિત શાહ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ...
वंदे भारत एक्सप्रेस फिर हादसे का शिकार, गाय के टकराने से क्षतिग्रस्त हुई ट्रेन
गुजरात के वलसाड़ से बड़ी खबर सामने आई है. यहां वंदे भारत एक्सप्रेस ट्रेन ( Vande Bharat train...
চিকিৎসক-স্বাস্থ্যকৰ্মীক সম্বৰ্ধনা বেজেৰা মণ্ডল সংখ্যালঘু মৰ্চাৰ
১৭ ছেপ্টেম্বৰৰপৰা ২ অক্টোবৰলৈ চলি থকা সেৱা
পষেকৰ অংশ হিচাপে
আজি ভাৰতীয় জনতা পার্টি
বেজেৰা...
क्रांतिवीर दौलती नाईक व स्वातंत्र्य सेनानी मारुती भांडवलकर यांच्या स्मृतीस अभिवादन
कोरेगाव भीमा ग्रामपंचायतीमध्ये क्रांतिदिन साजरा
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
...
Neelam Gorhe यांनी गुलाबराव पाटील यांना सुनावलं; सभागृहात गोंधळ
Neelam Gorhe यांनी गुलाबराव पाटील यांना सुनावलं; सभागृहात गोंधळ