વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મહેળાવ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. અને પોલીસ મથકમાં ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતગાર થયા હતા. પોલીસ કર્મચારીઓ દ્વારા વિવિધ સાધનો તથા પોલીસ મથકમાં ચાલતી કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.મહેળાવ પોલીસ મથકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૧૪મી સપ્ટેમ્બર - હિન્દી દિવસ-૨૦૨૨ - કેન્દ્રીય વિદ્યાલય નંબર-૨ આર્મી ભુજ ખાતે આજરોજ ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું
ભુજ,બુધવાર
કેન્દ્રીય વિદ્યાલય નંબર-૨ આર્મી ભુજ ખાતે આજરોજ...
ভুৱা ভিডিঅ' আপলোড কৰি ৰঙা ঘৰৰ আলহী
🚩ভুৱা ভিডিঅ’ আপলোড কৰি ৰঙা ঘৰৰ আলহী
🚩আলফাত যোগদান কৰা নাই বইটামাৰীৰ মমেনচন্দ্ৰ নাথে।...
પિત્તાશય અને તેનો સૌથી કોમન રોગ પિત્તાશયની પથરી
પિત્તાશય અને તેનો સૌથી કોમન રોગ પિત્તાશયની પથરી પીત્તાશય એ એક થેલી જેવું અવયવ છે જે લિવરની જોડે...
মুখ্যমন্ত্ৰীক কাষত পাই আনন্দিত ভাগিন
মুখ্যমন্ত্ৰীক কাষত পাই আনন্দিত ভাগিন। মায়ে ফেচবুক চালেই আপোনাক দেখা পাওঁ। কণমানিৰ সৈতে সুৰীয়া সময়...