Gujaratમાં નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ, નકલી ટોલ નાકું, નકલી કચેરી અને નકલી દવા બાદ હવે નકલી દૂધ ઝડપાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગાંધીનગરથી ટેન્કરમાં પાલનપુર લઈ જવાતું રૂ. 4.17 લાખની કિંમતનું 10 હજાર લિટર નકલી દૂધ ઝડપી પાડ્યું હતું. આ દૂધનું ઉત્પાદન ગાંધીનગરની ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા કરાયું હતું, જેની તપાસ કરતા તેમાં માલ્ટોડેક્સટ્રીન પાવડરની ભેળસેળ હોવાનું માલુમ પડ્યું હતું. આ દરમિયાન ગાંધીનગર સ્થિત પેઢી પર અન્ય ખાદ્ય ચીજવસ્તુની પણ તપાસ કરાઈ હતી. તે અંતર્ગત રૂ. 83 હજારની કિંમતનું ચીઝ-પનીર પણ જપ્ત કરીને તપાસ હાથ ધરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिलावर बोले-राजस्थान के बच्चों के सबसे बड़े दुश्मन गोविंद डोटासरा:पेपर आउट करवाकर जितना माल बनाना था, बनाया; कब शिकंजे में आ जाए, कोई पता नहीं
दौसा में विधानसभा उपचुनाव के प्रचार कैंपेन की पार्टियों के बड़े नेताओं ने कमान संभाल ली है।...
Kashmir में घुसे 600 Pakistani Commandos, बड़ी तैयारी में Indian Army! | PoK | India Pak Border |
Kashmir में घुसे 600 Pakistani Commandos, बड़ी तैयारी में Indian Army! | PoK | India Pak Border |
મુસાફરોને થશે રાહત : કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલી પેસેન્જર ટ્રેનો આ મહિને પુનઃસ્થાપિત થશે, જુઓ ટ્રેનોની યાદી
કોવિડ સમયગાળા દરમિયાન બંધ કરાયેલી પેસેન્જર ટ્રેન હવે આ મહિને દોડશે. મુસાફરોની સમસ્યાને જોતા...
অভয়পুৰীয়া বঙালী গাঁৱত (৫নং ৱাৰ্ডত) PMAY ঘৰৰ শুভাৰম্ভ
অভয়পুৰীয়া বঙালী গাঁৱত (৫নং ৱাৰ্ডত) PMAY ঘৰৰ শুভাৰম্ভ
વડોદરા: મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિધિવત રીતે પદ ભાર સંભાળ્યો
વડોદરા મહાનગર પાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે વિધિવત રીતે પદભાર સાંભળ્યાં...