સાબરકાંઠા
સાબરડેરી ચુંટણી માં ઉમેદવારોનો રાફડો
નિયામક મંડળ માટે 132 ઉમેદવારો એ નોંધાવી ઉમેદવારી
હાઇકોર્ટ ના ચુકાદા બાદ ઉમેદવારી નોધવનારાઓની સંખ્યા વધી
આવતીકાલે હાથ ધરાશે ઉમેદવારી પત્રોની ચકાસણી
16 બેઠકો માટે 132 ઉમેદવારો મેદાનમાં
ઉમેદવારો દરેક ઝોનમાં લડી શકશે
ચૂંટણી
દરેક મતદારને આપવા પડશે 16 મત